અપહરણ તથા પોક્સો ગુના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

0
70

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પો.સ.ઇ. કે.એમ.ચૌધરી તથા પો.સ.ઇ.એસ.એન.ગોહિલ તથા એસ.ઓ.જી.પોલીસ માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરીમાં હતા દરમ્યાન એ.એસ.આઇ જસવંતસીંહ ભીમસીંહ બ.નં. ૮૩૨ ની અંગત બાતમી આધારે વાગરા પો.સ્ટે.ગુ.ર.નંબર- 1-૦૫/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ પોક્સો એક્ટ ૧૨ મુજબવિગેરે મુજબના કેસમાં છેલ્લા દોઢ માસ નાસતો ફરતો આરોપી શાનવાઝ મોહમંદ સાદીક જાતે દિવાન ઉ.વ ૨૨ મુલેર ગામ તા.વાગરા જી.ભરૂચ નાને ભરૂચ એસ.ટી ડેપો થી તા.૧૭/૦૪/૨૦૧૯ ના રોજ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY