ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ ઇન્સ.પી.એન.પટેલ તથા પો.સ.ઇ.એસ.એન.ગોહિલ.તથા પો.સ.ઇ.કે.એ મ.ચૌધરીતથા એસ.ઓ.જી.પોલીસ માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરીમાં હતા,દરમ્યાન હેડ.કોન્સ.રવિન્દ્રભાઇ નુરજીભાઇ નાઓની અંગત બાતમી આધારે છોટાઉદેપુર જીલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ॥-૩૦/૨૦૧૭ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ઇ,૯૮ મુજબ વિગેરે મુજબ નાસતો ફરતો આરોપી મનોજભાઇ સોમાભાઇ ઠાકોર રહે પાલેજ નવીનગરી તા.જી.ભરુચ નાને આજરોજ તા- ૨/૦૫/૨૦૧૯ ના ક.૧૫/૦૦ વાગે પાલેજ બ્રીજ પાસે પકડી ૦૦૦ ૪૧૧) આઇ મુજબ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




