ભરૂચના ચાવજ અને કાસદ વચ્ચે આવેલ પાણીની કેનાલમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું.

0
61

ભરૂચ ચાવજ કાસદ પાણીની કેનાલ પર ફોટોગ્રાફી કરવા આવેલ ૫ છોકરોઓમાંથી ફોટોગ્રાફી કરતાં એક છોકરાનો પગ લપસી જતા એકા એક પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

બનાવ ની જાણ થતાંજ ભરૂચ તાલુકા પોલીસ મથકના જવાનોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY