પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ડીવાઇડર પર ચડી જતા ટ્રાફિક જામ થઈ ગયો છે સવાર નો સમય હોવાને કારણે દહેજ જતા આવતા વાહનો ને કારણે ટ્રાફિક જામ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સમય સર પહોંચી ચૂકી છે જે થી એક્ સાઇડ નો વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ જતા અને કોઈ ટેન્કરે પલ્ટી ન ખાતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે .કોઈ જાનહાની થઈ નથી
સુમિત્રા પટેલ



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





