ભરૂચ નર્મદા માં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની જ્યોત જલાવનાર સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબની 37 મી પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

0
142

ભરૂચ,
૨૧/૦૩/૨૦૧૮

રાજપીપલા : ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં શિક્ષણનું સિંચન કરનારા અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની જ્યોત જલાવનાર સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબની બુધવારે ૩૭ મી પુણ્યતિથિ એ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને તેના થકી ચાલતી શિક્ષણ સંસ્થાના શિક્ષકગણ અને સંચાલકો તેમજ વિદ્યાર્થીગણે તેમની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં રાજપીપલા ની રાજેન્દ્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જયદીપસિંહ ચૌહાણ કન્યા વિનય મંદિર હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ કલાવતીબેન પટેલ સહીત ના તમામ શેક્ષણિક સંસ્થાના શિક્ષકો એ શ્રદ્ધાંજલિ આપી હતી.

રિપોર્ટર – નર્મદા,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY