તળાજા શહેરમા તાલુકા યુવા કારડીયા રાજપુત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

0
12

તા-૧૯\૧\૨૦૧૯ ના રોજ મુળ કેરાળા, તા.તળાજા ના વતની અને હાલ ભાવનગર ના કાળીયાબીડ મા વસતા રાજપુત યુવાન સુજાનસિહ લવજીભાઇ પરમાર ઉવ.25 જેની ભાવનગર ના ભગવતી સર્કલ નજીક મઢુલી પાસે આવેલ શિવ પાન ગલ્લા પાસે તા,19\1\2019 ના રોજ રાત્રિ ના 8:30 વાગ્યા ના અરસા મા કોઈ અદાવત વગર નવ નવ જેટલા શખસો દ્વારા તલવાર, છરી જેવા ધારદાર હથીયારો થી રાજપુત યુવાન ની હત્યા કરી નાંખી હતી. અને ૧૭ ૧૭ દિવસ વીતી ગયા છતાં હત્યારા પકડ થી દુર હોય માટે આરોપી ને તાત્કાલીક જડપી લેવા કારડીયા રાજપુત સમાજે આજે બહોળી સંખ્યામાં એકઠા થય તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ

(તસ્વીર તોફીક આરબ ભાવનગર)

Mo 8128883816

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY