ભાવનગર જીલ્લાં પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ.સા.તથા ભાવનગર ડિવીઝનનાં ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ ના ઓ એ અગાવ મારામારી તેમજ લુંટ તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમોને પાસા.તડીપાર દરખાસ્ત ની સુચના આપતાં તે સુચના અનુસંધાને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પી.આઇ.કે.જે.રાણા.સાહેબ તથા નિલમબાગ સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઇ.યુવરાજસિંહ ગોહિલ તથા પો.કો.હારીતસિંહ ચૌહાણ તથા પો.કો.જીગનેશભાઇ મારૂ તથા પો.કો.અનિલભાઈ મોરી તથા પો.કો.હિરેનભાઇ મહેતા તથા અન્ય પોલીસ સ્ટાફે…
પાસા.હદપારી ના કાગળો તૈયાર કરી મંજુરી માટે મોકલી આપવામાં આવતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ભાવનગરનાં ઓ દ્વારા
મજકુર ઇસમનો હદપારી કેસ નં ૨૩/૨૦૧૭
(૧) નીરવ ઉર્ફે બાવકો રાજુભાઇ વેગડ ઉ.વર્ષ ૨૭ રહે નવી વિઠ્ઠલવાડી બે માળીયા રૂમ નં.૬૨ ભાવનગર…વાળાને ભાવનગર તથા અમરેલી તથા બોટાદ તથા અમદાવાદ (ગ્રામ્ય/શહેર) જીલ્લા ની હદમાંથી ૦૬ માસ માટે હદપાર કરવામાં આવેલ…
હદપારી કેસ નંબર ૦૩/૨૦૧૭ કામે આરોપી…
(૨) વિમલ ઉર્ફે લાલો રાજુભાઇ વેગડ ઉ.વ.૩૩ રહે નવી વિઠ્ઠલવાડી બે માળીયા રૂમ નં ૬૨ ભાવનગર વાળાને ભાવનગર તથા અમરેલી તથા બોટાદ તથા અમદાવાદ (ગ્રામ્ય/શહેર) જીલ્લા ની હદમાંથી ૦૩ માસ માટે હદપારીનો હુકમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી ભાવનગરનાં ઓ એ હુકમ કરેલ હોય જે હુકમની બજવણી અર્થે નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપતા આજરોજ તા.૨૬>૦૫>૨૦૧૮ ના રોજ મજકુર ઈસમો મળી આવતાં ધોરણસર હુકમની બજવણી કરવામાં આવેલ છે અને મજકુર છ માસની હદપારી દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાનાં ઉના શહેર ખાતે રહેવા ઇચ્છતા હોય જેથી મજકુરને આજરોજ નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પો.કો.હારીતસિંહ ચૌહાણ તથા હિરેનભાઇ મહેતા ના ઓ ગીર સોમનાથ જીલ્લા નાં ઉના શહેરનાં દેલવાડા મોકલી આપવા રવાના કરવા તજવીજ કરવામાં આવેલ છે…….
આ સમગ્ર કામગીરીમાં નિલમબાગ (A ડિવીઝન) પોલીસ સ્ટેશનનાં પો.ઈન્સ. કે.જે.રાણા સાહેબ તથા નિલમબાગ સર્વેલન્સ સ્કવોડના ASI.યુવરાજસિંહ ગોહિલ તથા પો.કો.હારીતસિંહ ચૌહાણ તથા પો.કો.જીગનેશ મારૂ તથા
પો.કો.અનિલભાઈ મોરી તથા પો.કો.હિરેનભાઇ મહેતા તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો…..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







