એટ્રોસિટી એકટના પરિપત્રના વિરોધમાં ભીલીસ્તાન ટાઇગર સેના આવેદનપત્ર પાઠવ્યું

0
122

ભરૂચ;
ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાના એટરોસિટી એકટ અંગેના પરિપત્રના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા જણાવ્યા અનુસાર એટરોસિટી એકટ અંગે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપ્યો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં કાયદાને નબળો પાડી દેવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કાયદા બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ત્યારે વિવાદિત પરિપત્ર પાછો ખેચવાની માંગ સાથે ભરૂચ જિલ્લા સમાંહર્તા રાવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY