મોર હાઈસ્કૂલના લાભાર્થે તા.૧૦’મીથી પ્રફુલ્લભાઈ શુકલની ભાગવત કથા

0
34

સુરત, તા.૬
મોર હાઈસ્કૂલ, મોરના લાભાર્થે પ.પૂ. સંત પ્રફુલ્લભાઈ શુકલના મધુર કંઠે ૭૫૧મી શ્રીમદ્ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧૦-૧૦-૨૦૧૮થી તા.૧૮-૧૦-૨૦૧૮ સુધી સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ, જહાંગીરપુરા, ડભોલી બ્રીજ પાસે જહાંગીરપુરા સુરત ખાતે કથા બપોરે ૨ થી ૫ કલાક સુધી થશે. કથામાં મંગલ ચરણ, શિવ પાર્વતી વિવાહ, ગણેશ પ્રાગટ્ય, જગદંબા પ્રાગટ્ય, મહિસાસુર વધ, ચામુંડા પ્રાગટ્ય, રુદ્રાક્ષ પ્રાગટ્ય, મહાકાલી પ્રાગટ્યના પ્રસંગો મધુર કંઠે વર્ણવાશે. ૨૪ કુંડી મહાયજ્ઞ પિતૃઅોની તર્પણ વિધિ પણ થશે. ૧૮ અોક્ટોબર નવચંડી મહાયજ્ઞ થશે. મોર તા.અોલપાડની શાળાના પુર્નઃ નિર્માણ કાર્યમાં સહભાગી થવા અને દૈવી ભાગવત કથાનું રસપાન કરવા ગાયત્રી પરિવારે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY