ભરૂચ શહેર વિસ્તારમાંથી ૧૫ જેટલા ઇસમોને નશો કરેલી હાલતમા શોધી કાઢતી ભરૂચ શહેર સી. ડીવીઝન પોલીસ

0
31

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામા પ્રોહી/જુગારની અસામાજીક પ્રવુતી વાળા ઇસમો વિરૂધ્ધ કાયદેશર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા સાહેબ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગ દર્શન હેઠળ થર્ટિ ફસ્ટ અનુસંધાને ભરૂચ શહેર સી ડીવી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન ૧૫ જેટલા ઇસમો અલગ અલગ જગ્યાએથી નશો કરેલી હાલતમા પકડી તેઓના વિરૂધ્ધમાં પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી કરવા મા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY