ભુજ કચ્છ: આજરોજ એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચનાથી અને એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના તથા એચ.એસ.તિવારી પો.સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ ટાઉનમાં દારુ તેમજ જુગારની બદી રોકવા તેમજ સફળ કેસો શોધી કાઢવા એલ.સી.બી. પશ્વિમ કચ્છ ભુજની એક ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે હરેશ વજેશંકર ત્રીવેદી ઉ.વ.૫૭ રહે.ડાંડાં બઝાર રાજગોર ફળીયુ નુરાની હોટલ પાછળ ભુજ કચ્છ વાળો જાહેરમાં ગે.કા.રીતે પોતાના અંગત ફાયદા સારુ જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વરલી મટકાના આંક ફરકના આંકડા લખી રુપીયા લઈ જુગાર રમી રમાડતો વરલી મટકાના સાહિત્ય લખેલ નોટબુક તથા બોલપેન કિ.રૂ.૦૦/૦૦ની તેમજ મોબાઇલ ફોન નંગ- કિ.રુ.૧૦૦૦/- ના તેમજ રોકડ રૂ.૩૨૧૦/- સાથે રેડ દરમ્યાન મળી આવતા મજકુરને પકડી ભુજ શહેર એ ડીવીજન પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે આરોપી તેમજ મુદ્દામાલ ભુજ શહેર એ ડીવીજન પો.સ્ટે.ને સોંપી આપેલ છે.
ગૌતમ બુચિયા:9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





