૧૯મીએ મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ કચ્‍છમાં

0
12

ભુજ : મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ તા.૧૯મી નવે.૨૦૧૮ના એક દિવસના કચ્‍છ જિલ્‍લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૧૯મીએ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો/બેઠકમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે એરક્રાફટ દ્વારા અમદાવાદ જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY