લંડન,તા.૨૭
બ્રિટનની એક શરાબ કંપનીએ ગત મહિને માન્ચેસ્ટર બીયર ફેસ્ટિવલમાં ભારતીયોને આકર્ષિત કરવા માટે લીંબુ, ધાણા, દ્રાક્ષ અને ફૂલમાંથી તૈયાર કરેલી બીયર લોન્ચ કરી હતી.
જાકે કંપનીએ આ બીયરનુ નામ ગણેશ બીયર રાખતા તેનો ભારે વિરોધ શરુ થયો હતો.બીયર બ્રાન્ડનુ નામ હિન્દુઓના ભગવાન પરથી રાખવા સામે યુનિવર્સ સોસાયટી ઓફ હિન્દુઈઝમ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
એ પછી જાકે કંપનીએ આ નામ પાછુ ખેંચી લીધુ છે. બીયર નિર્માતા વિશબોન બ્રુઅરીના અધિકારીનુ કહેવુ છે કે અમે ખરેખર અજાણ હતા અને ગણેશ શબ્દનો ઉપયોગ માત્ર એક શબ્દ તરીકે પસંદ કર્યો હતો. જે ભારતીયોની પસંદ સાથે જાડાયેલો છે.અમારો ઈરાદો કોઈને નારાજ કરવાનો નહોતો.હવે અમે આ શબ્દનો ઉપયોગ નહી કરીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



