અમિતાભ બચ્ચન પ્રેરણાની આગામી ફિલ્મમાં કામ કરશે

0
505


મુંબઈ,તા.૫
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ બીગબી બોલીવુડની જાણીતી ફિલ્મકાર પ્રેરણા અરોડાની ફિલ્મમાં કામ કરશે. પ્રેરણાએ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ રુસ્તમ, ટોયલેટ એક પ્રેમ કથા અને પૈડમેન જેવી ફિલ્મો બનાવી છે.
પ્રેરણાને અત્યારે નવા પ્રોડક્શન સાથે પોતાનું કામ શરૂ કર્યું અને આ પ્રોડક્શન દ્વારા નવી ફિલ્મનું કામ હાથ લેવામાં આવ્યું છે જેમાં અમિતાભ બચ્ચન કામ કરવા હોવાની માહિત મળી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY