બિહારના નાલંદામાં મોર્નિંગ વોક પર નીકળેલા પ્રોફેસરની ગોળી મારી હત્યા

0
7

નાલંદા,તા.૨૮
બિહારમાં દિનદહાડે ગોળી મારીને હત્યાનો કેસ સામે આવ્યો છે. બિહારમાં નાલંદામાં કેટલાક અજાણ્યા શખ્શ દ્વારા પ્રોફેસર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
રવિવારે સવારે મોર્નિંગ વોલ્ક પર નીકળેલા પ્રોફેસર અને તેમના મિત્રોને નિશાનો બનાવીને ગોળી ચલાવવામાં આવી હતી.
ગોળી વાગવાથી પ્રોફેસર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.ડેડ બોળીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અરવિંદ કુમાર નાલંદાની પીએમએસ કોલેજમાં પ્રોફેસર હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોચી ગઈ હતી. જા કે પોલીસને આ ગોળીબારનું સાચું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં આ બીજી ઘટના છે જેમાં પ્રોફેસરને નિશાનો બનાવીને ગોળી ચલાવવામાં આવી હોય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY