લખનઉ,તા.૨૯
તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જન્મભૂમિ મામલે સુનવાણી ટાળતા ભાજપના નેતા વિનય કટિયારે કોંગ્રેસને આડેહાથે લીધી હતી. કટિયારે જણાવ્યું કે, કોંગ્રેસના દબાણમાં આવીને કામ થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના કારણે દબાણ કરવામાં આવી રહ્યું છે. પક્ષકારોને આશા હતી કે, અયોધ્યા મામલે રોજ સુનાવણી કરવામાં આવશે. પરંતુ કોર્ટે જાન્યુઆરી ૨૦૧૯ સુધી સુનાવણી ટાળી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



