બલુચિસ્તાનને મળ્યુ દેશનું પ્રથમ એસ્ટ્રો ટર્ફ ક્રિકેટ સ્ટેડિયમ

0
5

યમન,તા.૧૭
પાકિસ્તાનમાં રમતને લઇને સુવિધાઓ ઉભી કરવાની સમસ્યાઓમાં આકરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ માટે ખુશખબરીના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને એક નવું સ્ટેડિયમ મળી ગયું છે. અને એ પણ એક ખાસ. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ચમનમાં એખ નવું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે પાકિસ્તાનમાં આ એકમાત્ર સ્ટેડિયમ બની ગયું છે.
બલુચિસ્તાને આ સ્ટેડિયમની સોગાત પાકિસ્તાની સેનાના દક્ષિણી કમાન્ડક લેફ્ટિડેન્ડ જનરલ આસિમ સલીમ બાજાવાનું ઉદ્દઘાટન કરીને દેશને સમર્પિત કર્યું છે. આ પાકિસ્તાનું પહેલું એસ્ટ્રો ટર્ફ ક્રિકેટ સ્ટેડિમ છે. કમાન્ડરે અહિં પહેલો શોટ રમીને ઉદ્દઘાટન કર્યું હતું. એને ક્રિકેટ એશોસિએશનને સ્ટેડિયમ સોપી દીધુ હતું.
આ સ્ટેડિયમમાં દર્શકો માટે ત્રણ સ્ટેડ બનાવામાં આવ્યા છે. ઉદ્વાટન સમયે લેફ્ટિડેન્ડ જનરલ આસીમ બાજવાએ કહ્યું કે, બલૂચિસ્તાનના વિકાસનો સમય શરૂ થઇ ગયો છે. અને ક્રિકેટના મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ ટૂક જ સમયમાં અહિં રમતા જાવા મળશે. જનરલે વધુમાં કહ્યું કે, ‘દરેક જગ્યાએ શાંતિ દેખાઇ રહી છે. લોકો શિક્ષા સંસ્થાપકો અને રસ્તાઓની વાત કરી રહ્યા છે’
ઉદ્ધઘાટન બાદ ચમન ઇલેવન ઇને કિલા અબ્દુલ્લા ઇલેવનની વચ્ચે એક દોસ્તાના મેચ પણ થઇ હતી. સ્ટેડિયમ હજી સ્થાનીય મેચો માટે તૈયાર બતાવામાં આવી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY