રાણપુરમાં ચાલુ લાઈટ નો થાંભલો ત્રણ દિવસ થી પડી ગયો હોવા છતા તંત્ર અજાણ

0
17

આ લાઈટ નો થાંભલો કોઈ પણનો જીવ લે તો જવાબદારી કોની

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર તાલુકા પંચાયત સામે ત્રણ દિવસ પહેલા સાંજ ના સમયે એસ.ટી.બસ ની ટક્કર થી ચાલુ લાઈનનો લાઈટ નો થાંભલો પડી ગયો છે આ થાંભલો પડી ગયા ને ત્રણ દિવસ થયા હોવા છતા તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી આ અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકા પંચાયત સામે લાઈટ નો થાંભલો ત્રણ દિવસ થી પડી ગયો છે અને તંત્ર ને જાણ પણ કરી છે છતા આજ દીન સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY