સુરત મ્યુનિ. તંત્રએ કારોડો રૂપિયાના ખર્ચે બનેલા બીઆરટીએસ રૂટ પર અડચણનું પ્રમાણ વધતાં ગંદકી સાથે અકસ્માતનો ભય સતત તોડાતો હોવા છતાં મ્યુનિ. તંત્ર મૌન બની ગયું છે. તંત્ર લાચાર હોવાથી બીઆરટીએસના કામરેજ રૂટ પર લાસકાના ખાતે રૂટની બાજુમાં બનાવેલી પાળી પર લોકો છાણાં થાપે છે. જ્યારે કતારગામ અને વરાછા ઝોન વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર રખડતા ઢોર બિન્દાસ્ત ફરી રહ્યાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"