કાર પુલ પરથી નીચે ખાબકતા એકનું મોત, બે ગંભીર

0
147

પાટણ,
તા.૨૪/૦૩/૨૦૧૮

રાધનપુર નજીક ખારી નદીના પૂલ પરથી કાર નીચે ખાબકતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો આજે રાધનપુર-મહેસાણા હાઈ વે પર એક કાર ખારી નદીના પુલ પર ચડી જતા નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું અને ચારને ઈજા થઈ હતી. ચાર ઈજાગ્રસ્તોમાં બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક રીફર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY