Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૨ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કિંગ ખાનની પુત્રી સુહાના ખાન પણ ટુંક સમયમાં એન્ટ્રી કરી શકે છે. હાલમાં તે ફેશનની દુનિયામાં ધુમ મચાવવા લાગી ગઇ છે. ફેશનની દુનિયામાં ઉતરી ચુકેલી સુહાના ફિલ્મમાં પણ કામ કરવા આશાવાદી બનેલી છે. સુહાના હાલમાં વોગ...
મુંબઇ,તા. ૧ બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક હોલિવુડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. હાલમાં પ્રિયંકા ચોપડા પોતાની અંગત લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી છે. બીજી બાજુ સલમાન...
મુંબઇ,તા. ૧ ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને...
મુંબઇ,તા. ૧ બાયોપિક ફિલ્મ સંજુને બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતા હાંસલ થયા બાદ હવે સંજય દત્તની લાઇફ પર વે સીરીઝ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ વેબ સીરીઝમાં સંજય દત્તની લાઇફ સાથે ફિલ્મમાં પણ ન દર્શાવાઇ હોય તેવી...
૫૦ ટકા જિલ્લાઓના ભૂ-જળમાં ધાતુઓની માત્રા બ્યૂરોએ નક્કી કરેલા માપદંડથી વધુ ન્યુ દિલ્હી,તા.૩૧ ગામથી લઇને શહેરો સુધી ઔદ્યોગિકીકરણ અને નવીનીકરણ થઇ રહ્યું છે. જેની અસર દેશના ૫૦ ટકાથી પણ વધારે જિલ્લાઓમાં પડી રહી છે. દેશના આ જિલ્લાઓમાં ભૂ જળ પીવા લાયક...
લોંસ એંજલ્સ,તા.૩૧ ટોમ ક્રૂઝની પોપ્યુલર ફિલ્મ સીરીઝ મિશન ઇમ્પોસિબલ ફોલઆઉટ પર સેન્સર બોર્ડે આપત્તિ વ્યક્ત કરી છે. સેન્સર બોર્ડનું કહેવું છે કે ‘ફિલ્મમાં દેખાડવામાં આવેલા મેપમાં જમ્મુ-કાશ્મીરની સરહદે ભૂલ દેખાડી છે. આ મેપને ઠીક કરવામાં આવે અથવા તો પછી ફિલ્મમાં...
અમદાવાદ, તા.૩૧ ગુજરાત રાજયના શિક્ષણજગતના ઇતિહાસમાં તાજેતરમાં જ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે દ્વારા નવરાત્રિ દરમ્યાન શાળા-કોલેજીસના વેકેશનની જાહેરાત કરાયા બાદ શિક્ષણજગતમાં ઉઠેલા વિરોધ અને વિવાદ બાદ આજે સરકારને નવરાત્રિના વેકેશનની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. એટલું જ નહી, શિક્ષણજગતમાં...
મુંબઇ,તા. ૩૧ પોતાની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા હવે ટુંકા ગાળામાં જ જુલાઇ મહિનામાં બે ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ ભારે ખુશ...
મુંબઇ,તા. ૩૧ વિતેલા વર્ષોમાં ધુમ મચાવી ચુકાવી ફિલ્મ બેંગ બેંગની સિક્વલ ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પણ બન્નેની જાડી જ જાવા મળનાર છે. રિતિક રોશન અને કેટરીના કેફની જાડીને પહેલાની ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી....
મુંબઇ,તા. ૩૧ વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનાના ગાળામાં જ બોલિવુડે રેકોર્ડ કમાણી કરી લીધી છે. છ મહિનામાં બોલિવુડે બોક્સ ઓફિસ પર ૨૦૦૦ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ગયા વર્ષે શરૂઆતના છ મહિનામાં કમાણીનો આંકડો માત્ર ૧૫૫૦ કરોડનો રહ્યો હતો....