Tuesday, November 10, 2026
મુંબઈ,તા. ૩૦ સલમાન સાથે વોન્ટેડ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં સક્રિય દેખાઇ રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેત્રી આઇશા ટાંકિયાના કેટલાક ફોટા સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો રહ્યો હતો. આ ફોટામાં...
મુંબઇ,તા. ૩૦ ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ ફાકરી હાલમાં બે ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. જે પૈકી પ્રથમ ફિલ્મ તોરબાજ છે. જેનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મ...
મુંબઇ,તા. ૩૦ દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનની તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ જયલલિતાની લાઇફ પર ફિલ્મ કરવાની ખુબ મોટી ઇચ્છા છે. તૃષાએ કહ્યુ છે કે જયાની લાઇફ પર જા કોઇ બાયોપિક ફિલ્મ બનાવવામાં આવે તો તે ચોક્કસપણે ફિલ્મમાં કામ કરશે....
મુંબઇ,તા. ૩૦ ખુબસુરત અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ છે કે સફળતા અને નિષ્ફળતા દરેક વ્યÂક્તની લાઇફમાં આવતી રહે છે. આને લઇને વધારે પરેશાન રહેવાની જરૂર નથી. હુમાનુ કહેવુ છે કે સતત મહેનતથી સારા પરિણામ હાંસલ થાય છે. તેનુ કહેવુ છે કે...
મુંબઈ/લખનઉ,તા.૨૯ બોલીવુડમાં જાણે આજકાલ લોકોના જીવનની બાયોપિક બનાવવાનો ક્રેઝ ચડ્યો છે. હાલ જ એક્ટર સંજય દત્તના જીવન પર “સંજુ” ફિલ્મ બની હતી, જે લોકોને ખુબ પસંદ પડી હતી અને સુપર હિટ નીવડી છે. જેમ કે આવું જ કંઈક રાજનેતાઓ સાથે...
મુંબઈ,તા.૨૮ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે કહે છે કે આ ફિલ્મ બે લોકોની સુંદર કહાણી છે. તે મારી ખુશકિસ્મતી છે કે હું આ ફિલ્મનો ભાગ છું. શાહરુખ ખાન સાથે આ મારી ચોથી...
મુંબઈ,તા.૨૮ શ્રદ્ધા કપૂરનું નામ તેના કેટલાક કો-સ્ટાર્સની સાથે જોડાયું છે. બોલિવૂડમાં સામાન્ય રીતે દરેક એક્ટ્રેસે આવી સ્થિતિ નો સામનો કરવો પડે છે. ‘આશિકી ૨'ની સક્સેસ બાદ આદિત્ય રોય કપૂર સાથેના તેના રોમાન્સની ચર્ચા થવા લાગી હતી. જોકે, એ કહેવાતા સંબંધોનો...
લંડન,તા.૨૮ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને ભારતમાં દરેક ભાષામાં લોકોને પસંદ કરે છે અને તેનું નામ શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગણવામાં આવે છે. ત્યારે હવે મહેશ બાબુના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સાઉથના શ્રેષ્ઠ અભિનેતા ગણાતા મહેશ બાબુની વેકસ મૂર્તિ...
મુંબઈ,તા.૨૮ સંજય દત્તની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમને જેલમાં પણ પોતાની જિંદગીના ઘણા વર્ષ વિતાવ્યા છે. હાલમાં તેમની બાયોપિક ‘સંજૂ’ રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી અને તેની સાથે જ ફિલ્મના ક્રિટિક્સ અને દર્શકોએ પણ...
મુંબઈ,તા.૨૮ પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ને કેમ છોડી? અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે અને ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રિયંકાએ આ ફિલ્મ લગ્નના કારણે છોડી હતી. એવું સાચે હોઈ પણ શકે છે કારણ કે ભારતના ડાયરેક્ટર અલી...