Tuesday, November 10, 2026
મુંબઇ, બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર હવે ફિલ્મ બનાવવામા ંઆવી રહી છે. આ ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા શ્રદ્ધા કપુર અદા કરવા જઇ રહી છે. તે હાલમાં સાઇના નહેવાલના લુકમાં આવવા માટે તમામ પ્રયાસો કરી...
લોસએન્જલસ, હોલિવુડની સૌથી મોટી સ્ટાર પૈકીની એક અને ઓસ્કાર એવોર્ડ જીતી ચુકેલી ખુબસુરત જેનિફર લોરેન્સના ચાહકો માટે સારા સમાચાર છે. તે હાલમાં અમેરિકન સુપર હિરોની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરી...
મુંબઇ, બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ચાહકો માટે હવે સારા સમાચાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા હવે એતરાજ-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે અંત સુધી...
મુંબઇ, બોલિવુડના સૌથી મોટા સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન પાસે હાલમાં પણ બિલકુલ સમય નથી. તેઓ હાલમાં આમીર ખાન, રણબીર કપુર સાથે ફિલ્મ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે કામ સાથે સંબંધિત મળી...
  ગુજરાત મા હીટવેવના વાતાવરણમા પણ સાસણ ગીર મા ટુરીસ્ટો નો ઘસારો.... ઓનલાઇન પરમીટ નો 90 નો કોટો પણ ઓછો પડે છે... ઘણા ટુરીસ્ટો ને ના છુટકે દેવળીયા પાકઁ ખાતે સિહ દશઁન માટે જવુ પડે છે.ઓનલાઇન બુકિંગ ના કોટા વધારાય તેવી ટુરીસ્ટો...
બેન્જો માસ્ટર સાદીકમીર અકસ્માતે વિકલાંગ થતા તેમને સહયોગી બનવા ગાયક કલાકારો દ્વારા લોક ડાયરાનુ આયોજન કર્યું કેશોદમાં રહેતા બેન્જો માસ્ટર સાદીકભાઈ અલ્લારખાભાઈ પરમાર ઉર્ફે સાદીક મીર જેમના વારસામાં સંગીત કલા પડેલીછે એવા સાદીક મીરે આઠ વર્ષની ઉંમરથી બેન્જો વગાડવાની શરૂઆત...
મુંબઇ, ગદર એક પ્રેમ કથા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા અનિલ શર્મા હવે વધુ એક શાનદાર ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ અનિલ શર્મા જીનિયસ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મને ૨૪મી...
મુંબઇ, બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસ હવે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની સાથે તોરબાજ નામની મોટી ફિલ્મ હાથ લાગી છે. ઉદય ચોપડાની સાથે બ્રેક અપ...
મુંબઇ, બોલિવુડમાં હોટ અને બોલ્ડ સ્ટાર તરીકે ઉભરેલી રાધિકા આપ્ટે તેની સેક્સી ઇમેજને લઇને બિલકુલ હેરાન નથી. તેને આવી જ ફિલ્મો પણ મળી રહી છે. નવી ફિલ્મમાં હવે એક હોટ, સેક્સી, મહત્વકાંક્ષી ફાયનાÂન્સયલ યુવતિની ભૂમિકા...
મુંબઇ, ખુબસુરત અભિનેત્રી ચિત્રાંગદા હવે નિર્માણ ક્ષેત્રમાં જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી તરીકે કામ જારી રાખીને તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવવા માટે તૈયાર છે. પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે...