Tuesday, November 10, 2026
૧૫ દિવસમાં પેટ્રોલ ૩.૮૩ રૂપિયા અને ડીઝલ ૩.૪૭ રૂ. સુધી મોંઘું થયું ન્યુ દિલ્હી,તા.૨૮ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતાને કોઈ પણ રાહત મળી રહી નથી. તેના કારણે હવે તેની સીધી અસર સામાન્ય જનતાના પર પડી...
લીંબડી તાલુકા ના અચારડા ગામ ના વતની ઋષિરાજસિંહ રામદેવસિંહ રાણા જેઓ લીંબડી ની જીવન વિકાસ સ્કૂલ માં ધો. 10 માં અભ્યાસ કરતા હતા. જ્યારે તેમને માર્ચ - 2018 માં ધોરણ 10 ની એક્ઝામ આપેલ હતી. ત્યારે આજે રિઝલટ તેમને 99.89...
આજરોજ લીંબડી માં નાદ સંહિતા સંગીત સંધ્યા ૨૦૧૮ નું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નાદ સંહિતા ચેરીટેબલ ટ્રસ્ટ લીંબડી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી.. આ વર્ષ ની થીમ ફોક સંગીત ની રાખવામાં આવેલી.. આ કાર્યક્રમમાં માન.કિરીટસિહ રાણા,...
મુંબઈ,તા.૨૭ પશ્ચિમ રેલવે વિભાગમાં ઉપનગરીય ટ્રેનોના નેટવર્ક પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવતી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. આ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે હવે ત્રણ અને છ મહિનાનો પાસ પણ ઉપલબ્ધ થશે. હાલ આ એસી ટ્રેન માટે...
વાશિંગ્ટન,તા.૨૭ ૨૦૧૬માં અમેરિકાની રાષ્ટપતિ ચૂંટણીમાં રિપÂબ્લકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપનારી અમેરિકાની ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન હવે રાજનીતિ છોડીને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવ‹કગ સાઈટ ફેસબુકનું નેતૃત્વ કરવા માંગે છે. મેસાચુસેટ્‌સના ડેમોક્રેટ એટાર્ની જનરલ મોરા હીલેએ જ્યારે હિલેરીને પુછ્યું...
ચેન્નાઈ,તા.૨૭ તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાનો એક ઓડિયો ક્લિપ તેમના મોત અંગે તપાસ કરી રહેલા આયોગે શનિવારે રજૂ કર્યો હતો. આ ઓડિયો ક્લિપમાં જયલલિતા ડોક્ટર સાથે પોતાના બ્લડ પ્રેશરની જાણકારી લઇ રહ્યા હતા. આ ઓડિયો ક્લિપ તેમના મોતથી ૬૮ દિવસ પહેલાનો...
વાશિંગ્ટન,તા.૨૭ અમેરિકન રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જાંગ-ઉન વચ્ચે સિંગાપુરમાં પ્રસ્તાવિત મુલાકાત હજુપણ થઇ શકે છે. ટ્રમ્પે રવિવારે ટિવટ કરીને કહ્યુ કે તેઓ ઉત્તર કોરિયા સાથે ફરીથી મુલાકાતને લઇને વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જો...
પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ‘મન કી બાત’ દ્વારા પીએમ મોદીની નાગરિકોને અપીલ ન્યુ દિલ્હી,તા.૨૭ નરેન્દ્ર મોદી આજે ૪૪મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતા સામે પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેમાં તેઓએ ખેલ પર જાર આપ્યું. તેઓએ એમ પણ...
૮૩ ટકા વિદ્યાર્થીઓ થયા પાસ,વિદ્યાર્થીનીઓએ બાજી મારી ન્યુ દિલ્હી,તા.૨૬ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (ઝ્રમ્જીઈ) ધોરણ-૧૨નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. કુલ પરિણામ ૮૩.૦૧ ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ૧ ટકા વધુ છે. તમામ રીઝનના પરિણામ સેન્ટ્રલ બોર્ડ ઓફ...
સીતાપુર,તા.૨૬ યુપીના સીતાપુર જિલ્લામાં જિલ્લા અધિકારીના આદેશ પર શિક્ષણ અધિકારી અજયકુમારે એક અજીબ આદેશ જારી કરતાં જિલ્લાના તમામ શિક્ષકો, કર્મચારીઓ અને પટાવાળાઓને આદેશ આપ્યા છે કે તેઓ પોતાના ઘરમાં શૌચાલયનો પ્રયોગ કરી રહ્યા હો તો તેની સામે ઊભા રહીને તસવીર...