Tuesday, November 10, 2026
ઇંગ્લૅન્ડના સ્પિનર મોઇન અલીએ કોહલીને ‘પ્રોપર બિગ ડોગ’ તરીકે ઓળખાવ્યો ન્યુ દિલ્હી,તા.૧૭ આવતા મહિને વિરાટ કોહલી સરે વતી રમવા કાઉન્ટી ક્રિકેટમાં આવશે ત્યારે સરે ક્લબની ટીમના ડ્રેસિંગ-રૂમમાં પોતાને જે બહુ મોટા માનતા હશે એવા ખેલાડીઓની બધી ધારણા ધૂળધાણી થઈ જશે. આવું મંતવ્ય...
અમદાવાદ,તા.૧૭ ધોરણ ૮નાં ગુજરાતીનાં પાઠયપુસ્તકમાંથી વિવાદાસ્પદ વાક્ય હટાવવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ક્ષત્રિય સભાએ આ વાક્યનો વિરોધ કરતા પાઠયપુસ્તક મંડળને વિશેષ રજૂઆત કરી હતી. જે બાદ પાઠય પુસ્તક મંડળ દ્વારા ર્રાજાઓનાં તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર’ વાક્યને...
મહેસાણા,તા.૧૭ મહેસાણા શહેરમાં સ્ટ્રીટલાઈટનાં થાંભલા પર જાહેરાતનાં બોર્ડ લગાવવાનાં કૌભાંડમાં હવે પાલીકાની વિચિત્ર જાગવાઈ જાણવા મળી છે. પટેલ જ્વેલર્સનાં જાહેરાતનાં કૌભાંડમાં એજન્સીને ભાડું તેમજ પેનલ્ટીથી બચાવવા માટે પાલીકાએ જાહેરાતનાં બોર્ડનાં બદલે માત્ર થાંભલા ગણાવીને એક થાંભલા પર ગમે તેટલાં જાહેરાતનાં...
વડોદરા,તા.૧૭ વડોદરાથી ૪૪ કિ.મી.ના અંતરે આવેલા પાવાગઢમાં પ્રિ વેડિંગ શૂટિંગ માટે યુવાઓમાં ખુબ જ ક્રેઝ જોવા મળે છે. જા કે હવે અહી પ્રિ વેડિંગ શૂટિંગ માટે તમારે એક લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પહેલા આ ફી માત્ર ૫ હજાર...
પેટ્રોલમાં ૨૨ તો ડિઝલમાં ૨૪ પૈસાનો વધારો,દિલ્હીમા ડિઝલની કિંમત રેકોર્ડ સ્તરે ન્યુ દિલ્હી,તા.૧૭ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે એટલે કે આજે પણ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં જ્યાં ૨૨-૨૩ પૈસાનો...
મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ દરખાસ્ત ન્યુ દિલ્હી,તા.૧૭ મહિલા યાત્રીઓની રેલવે મુસાફરીમાં સુરક્ષા માટે હવે ટ્રેનના કોચમાં પેનિક બટનની સુવિધા અપાશે. નોર્ધન ઇર્સ્ટર્ન રેલવે એ આ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પૂર્વ રેલવે દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્તમાં ટ્રેનોમાં...
પુત્ર ખોટુ પગલુ ના ભરે તે માટે પિતાએ નવો ચીલો ચાતર્યો ખજૂરોહા,તા.૧૭ દેશમાં હાલમાં વેકેશનની સાથે સાથે પરિણામોની પણ સિઝન ચાલી રહી છે.વિદ્યાર્થીઓ પર પાસ થવાનુ જ નહી સારા માર્કસ મેળવવાનુ દબાણ પણ જાવા મળી રહ્યુ છે.આવામાં ઓછુ પરિણામ આવવાન કારણે...
અત્યાર સુધી આ યોજના ૫૭ જિલ્લાઓમાં શરુ કરાઈ લખનઉ,તા.૧૭ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં નવ પરિણીત યુગલોને શુકન રૂપે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. સરકારે અત્યારે આ યોજના ૫૭ જિલ્લાઓમાં શરૂ કરી છે. યૂપી સરકારની આ નવી યોજના રાષ્ટ્રીય...
ન્યુ દિલ્હી,તા.૧૭ ગૂગલે નોકરીવાંછુઓ માટે એક વિશેષ પ્રકારની સર્વિસ શરૂ કરી છે. આ પ્રકારની સર્વિસ અગાઉ ગૂગલ અમેરિકામાં અપનાવી ચૂકી છે, જેમાં તે સફળ રહી છે. ગૂગલ ફોર જોબ્સ ફીચરના માધ્યમથી આ સર્વિસનો લાભ લઇ શકાશે. નોકરી આપનાર અને નોકરીવાંછુ...
ભાજપ માત્ર ૬૯ બેઠકો મેળવી શકત બેંગ્લુરુ,તા.૧૭ કર્ણાટકમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવ્યા છે. જા બંને પાર્ટીઓએ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ હોત તો પરિણામ કંઈક ઓર જ આવતુ તેવુ આંકડા કહી રહ્યા છે. જો...