Tuesday, November 10, 2026
સુરત,તા.૧૭ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિત ચાવડા પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા ચાવડાએ કર્ણાટકમાં ચાલેલા હાઈપ્રોફાઈલ ડ્રામા પર પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં બેઠેલાં ગુજરાતી રાજ્યપાલ પર...
મુંબઈ,તા.૧૭ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ જેડીએસ અને બીજેપી પોતાનું આખું જાર લગાવી રહ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે સરકાર બનાવવા માટે રમત રમાઈ રહી છે. કર્ણાટક બીજેપી વિધાયક દળના નેતા બીએસ યેદુરપ્પા Îવારા આજે સવારે રાજ્યના સીએમ પદની શપથ લેવામાં...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા-ભૂતપૂર્વ સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહારો કર્યા બેંગ્લુરુ,તા.૧૭ કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સ્પીકર કે. બી. કોલીવાડે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પર શાબ્દિક હુમલા કર્યા છે. કોલીવાડે કહ્યુ છે કે સિદ્ધારમૈયા હકીકતમાં કોંગ્રેસી નથી. કર્ણાટકના ભૂતપૂર્વ સ્પીકર કોલીવાડનો...
ભાજપના સાંસદો પણ મને મળે છે ત્યારે કહે છે કે અમને વડાપ્રધાનની બીક લાગે છે,લોકતંત્ર અને બંધારણની હત્યા થઇ રહી છે રાયપુર,તા.૧૭ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના છત્તીસગઢના પ્રવાસે રાજધાની રાયપુર પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ અહીં એક સભાને સંબોધન...
બેંગ્લુરુ,તા.૧૭ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યાં બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધાં છે. જાકે યેદિયુરપ્પાનો સાચો ‘એસિડ ટેસ્ટ’ તો હવે શરુ થશે. યેદિયુરપ્પાને ૧૫ દિવસમાં બહુમત સાબિત કરવું પડશે જેના માટે ભાજપ પાસે...
બેંગ્લુરુ,તા.૧૭ કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં ત્રીજીવાર શપથ ગ્રહણ કરતાની સાથે જ યેદિયુરપ્પાએ ખેડુતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે. આ મામલે આગામી એકાદ બે દિવસમાં ઔપચારીક જાહેરાત કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ જ યેદિયુરપ્પાએ કહ્યુ હતું કે, હું...
ન્યુ દિલ્હી,તા.૧૭ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે બીએસ યેદિયુરપ્પાએ શપથ ગ્રહણ કર્યાં. જોકે આ પહેલા બુધવારે અડધી રાત્રે ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહ અટકાવવા માટે કોંગ્રેસે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દ્વાર ખુલાવ્યા હતાં. તો જાણો આખી રાતનો...
પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજ ની ૫૦ મી પુણ્યતિથી વર્ષે તેની ઉજવણીના મહોત્સવમાં તેમણે રચેલા ગ્રંથરાજ ગુરુલીલા મૃતનો યજ્ઞનો અને તે સાથે ગ્રંથના ૭૦૦ સમૂહ પારાયણ નો આજે વહેલી સવારથી પ્રારંભ થયો હતો. સાંજે પાદરાના ટાવર રોડ સાથે લીલગીરી...
લોસએન્જલસ, શેડ્‌સ ઓફ બ્લુની લોકપ્રિય અભિનેત્રી જેનિફર લોપેજ હાલમાં બેઝબોલ ખેલાડી એલેક્સ રોડ્રીગ્જ સાથે રોમાન્સ કરી રહી છે. તે રિલેશનશીપની મજા માણી રહી છે પરંતુ જેનિફર લોપેજે કહ્યુ છે કે તે હાલમાં ફેમિલી પ્લાનિંગ કરી...
મુંબઇ, વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ મુબારકામાં નોંધ લેવામાં આવ્યા બાદ નેહા શર્મા ફરી આશાવાદી બનેલી છે. તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી પરંતુ તે સારી અને પારિવારિક ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મ...