Tuesday, November 10, 2026
(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૩ બોલિવુડની વિતેલા વર્ષોની સૌથી સેક્સી સ્ટાર અને લોકપ્રિય મેગાન ફોક્સે હાલમાં વાતચીત દરમિયાન પોતાની કેરિયરની સાથે સાથે અંગત લગ્ન સંબંધની પણ નિખાલસપણે વાત કરી હતી. મેગાને પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ટ્રાન્સફોર્મર્સ ફાયરિંગ તેના કેરિયરના લો...
(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૩ ગાયિકા અને વિશ્વની સૌથી મોટી સેલિબ્રીટીઓમાં સ્થાન ધરાવનાર સેલેના ગોમેજ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. તેની નવી હેર સ્ટાઇલના કારણે તમામ લોકો પ્રભાવિત થયા છે. સારવાર બાદ તેની કિડની હવે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે કામ કરી...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૩ નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનો...
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા ફૂટબોલ નો સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લા નું સૌથી મોટું અને વિશાળ ગ્રાઉન્ડ ની વાત કરીએ તો ધ્રાંગધ્રા માં આવેલું ઝાલાવાડ ગ્રાઉન્ડ ત્યાં અનેક...
ભરૂચ ના ઝાડેશ્વર માં આવેલા સાંઈ મંદિર નો પાંચમાં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથીજ પુજન અર્ચન તથા મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવેલ તથા ભવ્ય લોક ડાયરા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ લોક ગાયિકા...
(સંપૂર્ણ સમાચાર સેવા) કોલકત્તા, તા.૨ ચેન્નાઈમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની મેચમાં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. ધોની અને દિનેશ કાર્તિકની ફરી એકવાર કસોટી થશે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર હાલમાં આઠ મેચોમાં છમાં...
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં જારદાર વધારો થયો હોવા છતાંય ભારતીય બજારમાં હાલમાં ભાવ સ્થિર (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણને ધ્યાનમાં લઇને સરકાર હાલમાં મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને રાહત આપી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં જંગી વધારો થયો...
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા. ૨ ટૂંક સમયમાં જ ઇનફ્લાઇટ મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે પરંતુ આનો લાભ લેવા માટે વધારે પૈસા પણ ચુકવવા પડશે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સાથે જાડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, ટેરિફની કિંમતો એટલી સસ્તી રહેશે નહી જેટલી સસ્તી...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૨ શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. ઉથલપાથલના અંતે સેંસેક્સ ૧૬ પોઇન્ટ સુધરીને ૩૫૧૭૬ની સપાટીએ રહ્યો છે જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. મેટલ અને આઈટી ઇન્ડેક્સના શેરમાં મોટો કડાકો રહ્યો હતો....
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા. ૨ અપેક્ષા મુજબ જ ફેસબુક એફ-૮ ડેવલપર્સ કોન્ફરન્સમાં દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઇટ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં ક્લિયર હિસ્ટ્રી અને ફેસબુક એપમાં ડેટિંગ પ્રોફાઇલ જેવા કેટલાક મોટા ફેસબુક ફીચર્સ ઉપરાંત સીઈઓ અને સહસ્થાપક...