બલદાણા ગામ ના મહિલા નું દુઃખદ અવસાન થતાં ચક્ષુદાન

0
21

વઢવાણ તાલુકાના બલદાણા ગામ ની મહિલા લક્ષ્મીબેન પ્રભુભાઈ કાનાણી ઉ. આ. 70 નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર જનોમાં મુકેશભાઈ હેમંતભાઈ કાનાણી એ લીંબડી હોસ્પિટલમાં સમ્પર્ક કરી લક્ષ્મીબેન ની આંખો નું ચક્ષુદાન કરવામાં માટે ડૉ. વસેટીયન સાહેબ, તેમજ સ્ટાફ નર્સ નયનાબેન, હેતલબેન ઓને આઈ ડોનેટ કરેલ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY