ચાંગ્વૂ(દ.કોરિયા),તા.૬
વર્લ્ડ શૂટિંગચેમ્પિયન શીપમાં ગુરૂવારે ભારતને બે મેડલ મળ્યા. ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધાના જુનિયર વર્ગમાં શૂટર સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. કોરિયાના હોજિન લિમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.
સૌરભ ચૌધરીએ ૫૮૧નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વાલિફાય કર્યું હતું. ફાઇનલમાં તે પોતાના છેલ્લા શોટ પર ૧૦નો સ્કોર ન કરી શક્યો પરંતુ તે છતાંપણ તે વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકવ્યો હતો. તેણે પાંચ શોટ્સની બીજી સીરીઝની સાથે લીડ મેળવી અને ગોલ્ડ પોતાને નામ કરી લીધો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



