સુરત, તા. ૦૬
મોટા વરાછાના સાડી વેપારી સાથે રૂપિયા ૧.૫૨ લાખની છેતરપિંડી કરનાર બે વેપારી સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ભીખારામ ભેરારામ દેવાસી (ગણેશ ટેક્ષ્ટાઈલ્સ, રાજસ્થાન), મનોહરસિંહ, મોહન સિહાગે (ગોડાદરા)એ ફરિયાદ પ્રયાગભાઈ પ્રકાશભાઈ ભાલાળા પાસેથી ૫૦ દિવસના વાયદે રૂ. ૧,૫૨,૮૬૦ની કિંમતની સાડીનોં જથ્થો ખરીધ્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





