છોટાઉદેપુર જિલ્લાના તાબા હેઠળ ના કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કટારા ના ઘરમાંથી એલસીબીએ રેડ કરતા અઢીસો ઉપરાંત દારૂની બોટલ જપ્ત કરાઈ હોવા ની વાતે વેગ પકડયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે જો કથિત સમાચાર સાચા હોય તો સરકાર માટે શરમજનક છે જેની નોકરી દારૂડિયા પકડવાની હોય કે દારુ પકડવાની હોય એવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના ઘરેથી જો દારૂ મળ્યો હોય તો જનમાનસમા ઘર કરી ગયેલી વાત સાચી ઠરે છે કે દારૂની હેરાફેરીમાં પોલીસ પણ સામેલ હોઈ શકે.ત્યારે જ્યારે એલસીબી એ કથિત. રેડ કરી હોય તો જિલ્લા ડીએસપી શુ પગલાં ભરશે તે જોવું રહ્યું.
પ્રતિનિધિ નયનેશ ક્લારિયા 9825159368
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




