ચેન્નાઈ,તા.૧૫
મદ્રાસ હાઇકોર્ટે વિદેશી સંપત્તિઓનો કથિત રીતે ખુલાસો નહીં કરવાના કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પરિવારના સભ્યોને રાહત મળી છે. ચેન્નાઇની એક વિશેષ કોર્ટે ચિદમ્બરમના પરિવારના સભ્યોને કોર્ટમાં હાજરીમાંથી છૂટની મર્યાદા વધારીને ૧૨ ઓક્ટોબર કરી દીધી છે.
હાઇકોર્ટે વચગાળાના આદેશ હેઠળ આ નિર્દેશ આપ્યો છે. આ પહેલા ૩૧ ઓગષ્ટે હાઇકોર્ટે ચિદમ્બરમના પત્ની નલિની, પુત્રી કાર્તિ અને પુત્રવધુ શ્રીનિધિને વિશેષ કોર્ટમાં ૧૪ સપ્ટેમ્બર સુધી હાજરીમાંથી મુક્તિ દેવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



