સરદાર પટેલને વાંચ્યા બાદ સંઘના કાર્યક્રમમાં જવાની હિંમત નથીઃ અખિલેશ યાદવ

0
13

ન્યુ દિલ્હી,તા.૧૫
દિલ્હીમાં એક પ્રોગ્રામમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્્યો એ યાદ છે, એટલું હું સંઘના કાર્યક્રમમાં જઈશ નહીં. સરદાર પટેલને વાંચ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના કાર્યક્રમમાં સામેલ થવાની મારી હિંમત નથી.
અખિલેશ યાદવે કહ્યું કે, સરદાર પટેલે જે વાત પર સંઘ પર પ્રતિબંધ મૂક્્યો હતો, પટેલે સંઘ અંગે જે બાબતને લઈને વિચાર રજૂ કર્યા. વર્તમાન સમયમાં કોઈ પ્રકારનો બદલાવ થયો નથી. હું એ વિચાર પર કાયમ છું. વર્ત
અખિલેશે કહ્યું કે, સંઘ અંગે સરદાર પટેલ દ્વારા પ્રતિબંધ મૂક્્યો, એ તમામ લોકોએ વાંચવું જાઈએ, જેથી સંઘને સમજી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરએસએસ એ પોતાના ત્રણ દિવસીય કાર્યક્રમમાં સામેલ થવા માટે ૩૦૦૦ લોકોને નિમંત્રણ આપ્યું છે, જેમાં રાજનીતિક, સામાજિક, ધાર્મિક સંગઠનો અને લઘુમતી સમુદાય નેતાઓ તેમજ નિવૃત અધિકારીઓને નિમંત્રિત કરાયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY