બેઈજિંગ,તા.૧
કોઈ મહિલા જ્યારે માતા બને છે તો તેના પેટમાં બાળક ૯ અથવા ૧૦ મહિના રહે છે. પણ જા તમને કહીએ કે એક એવી પણ સ્ત્રી છે જેની પ્રેગ્રનેન્સીના ૧૭ મહિના પસાર થઈ ચુક્્યા છે, પરંતુ ડાક્ટર તેની ડિલીવરી નથી કરી રહ્યા તો, શું તમે વિશ્વાશ કરશો. તમે કદાચ વિશ્વાસ કરશો નહીં પરંતુ તે સાચું છે. ખરેખર, ચીનની વાંગ સુઇ નામની એક મહિલાએ ૧૭ મહિના સુધી ગર્ભવતી બનવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મહિલા વાંગ સુઇ મે ૨૦૧૭થી ગર્ભવતી છે.
આ મહિલાનો દાવો છે કે તે ૧૭ મહિનાથી ગર્ભવતી છે. ગર્ભવતી થયા બાદ તે નિયમિત રૂપે ડાક્ટર પાસે પણ તપાસ કરાવે છે. ડાક્ટરે વાંગ માટે ૨૦૧૮ની શરૂઆતમાં બાળકની ડિલીવરીની તારીખ આપવામાં આવી હતી, પરંતુ સમય પૂરો થયા બાદ જ્યારે શિશુનો જન્મ ન થયો તો તમામ લોકો મુશ્કેલીમાં મુકાય ગયા. ૧૪ મા અઠવાડિયામાં ડાક્ટરોએ તેને કહ્યું કે તે તેનુ સિઝેરિયન કરીને બાળકને બહાર નહીં લાવી શકે છે. કારણ કે ગર્ભમાં રહેલું બાળક હજુ પણ પરિપક્વ નથી.
વાંગ ચેકઅપ કરવા માટે અત્યાર સુધી લગભગ ૩૦ વખત જઇ ચુકી છે. ૧૭ મહિના પસાર થયા બાદ પણ બાળકના શરીરનો વિકાસ થયો નથી, જેના કારણે મહિલાની ડિલીવરી થઇ શકતી નથી. જેમ કે વાંગને ત્યા સુધી રાહ જાવી પડશે જ્યા સુધી તે ગર્ભમાં રહેલા બાળકનો સંપૂર્ણ રીતે વિકાસ ન થાય. ચીનના ડાક્ટરોએ ૧૮ મા મહિનામાં બાળકની ડિલીવરી હોવાનો દાવો કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



