ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ ની ટીમે ચોરી ની બાઈક સાથે એકને ઝડપી પાડ્યો

0
176

પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા પેરોલ ફળો સ્કોડ ની ટીમે જંબુસર ડેપો સામે થી બાઈક સાથે આરોપી ને ઝબ્બે કરી જંબુસર પોલીસ નળ હવાલે કર્યો

રાજપીપળા: પોલીસ મહાનિર્દેશક અભયસિંહ ચુડાસમા વાડીદ્રા રેન્જ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ ના પી એસ આઈ જે વાય પઠાણ અને તેમની ટિમ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળતા ટીમે જંબુસર એસ ટી ડેપો વિસ્તાર માં પેટ્રોલિંગ કરતા ત્યાં ડેપો સામે કલ્પેશ હસમુખભાઈ ડબગર (જંબુસર ) એક બાઈક નં.જી જે 06 એ ક્યુ 7552 સાથે દેખા દેતા પૂછપરછ કરતા એની પાસે ની બાઈક ના કોઈ આધાર પુરાવા કે આર સી બુક ન હોવાથી તેની વિરુદ્ધ ગુનો નોંધી તારીખ 15-10-18 એ તેની અટક કરી તપાસ કરતા એની પાસે મળેલી બાઈક નો સાચો નં.જી જે 16 બી એમ 1833 હોવાનું જાણવા મળ્યું હતું માટે આરોપી કલ્પેશ ને બાઈક સાથે ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ એ પકડી જંબુસર પો.સ્ટે.માં સોંપી ત્યાં વધુ કડક પૂછપરછ કરતા આ બાઈક દસ મહિના પેહલા આમોદ પો.સ્ટે.ની હદ માંથી ચોરી હોવાનું તેને કબૂલ કરતા અને પોતે જંબુસર નો સસ્પેન્ડ હોમગાર્ડ હોવાનું પણ જાણવા મળતા ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ ના પી એસ આઈ જે વાય પઠાણ અને તેમની ટિમ ના ટીમવર્ક થી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY