સુરત, તા. ૧૬
વરાછા, પૂણા અને લાલગેટ પોલીસે જુગારધારા અન્વયે દરોડા પાડી જુગાર રમતા ૧૩ જુગારીની ધરપકડ કરી રૂપિયા ૫૪,૧૮૦ કબજે કર્યા હતા.
વરાછા પોલીસે જવાહરનગર સોસાયટી મકાન નં. બી/૫૯ના અોટલા પર જુગાર રમતા નેતા હકુકા કુશ્ïવાહ, અજય નિરપાલ, રામવીર બદનશિંગ, જિતેન્દ્ર પરમલ, પ્રદીપ દામોદરï, પવન રમેશ, દામોદર હાકીમની ધરપકડ કરી ચાર મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૨૭,૧૩૦ની મતા કબજે કરી હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા ગામ અમરદીપ એપાર્ટમેન્ટ પાસે જુગાર રમતા ચન્દ્ર પાલસિંગ છોટેલાલ પાલ, બ્રિજેશ રમેશ ચોરસિયા, નિતેશકુમાર જીતલાલ પટેલની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૧,૫૫૦ કબજે કર્યા હતા. લાલગેટ પોલીસે સૈયદવાડા સર જે.જે. સ્કૂલ પાસે જુગાર, મીલન, કલ્યાણ આંકડાની જુગાર રમતા મોહંમદ સોયેબલ ઉર્ફે ટીપુ ગુલામ જમાદાર, શિવા માજીરામ જાટ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ છના સરવૈયાની ધરપકડ કરી રોકડા રૂ. ૧૫,૫૦૦ કબજે કર્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



