વલસાડ, તા.૩૧
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહર વાલજીભાઇ ઝાલા તા. ૨/૧૧/૨૦૧૮ના રોજ સવારે વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સફાઇ કર્મચારી વેલફેર એસોસીએશન, વલસાડના યુનિયનો, નગરપાલિકા કોર્પોરેટરો, સાંસદ- ધારાસભ્યો વગેરે સાથે તેમજ સવારે ૧૧-૩૦ કલાકે વલસાડ કલેકટર સહિત વિવિધ અમલીકરણ અધિકારીઅો સાથે બેઠક યોજશે. તેઅો બપોરે ૨-૩૦ કલાકે સફાઇ કર્મચારીઅોની વસ્તીમાં જઇ રૂબરૂ મુલાકાત લેશે અને સાંજે ૭-૦૦ કલાકે સૂરત જવા રવાના થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





