સુરત, તા. ૨૭
વેચેલો ફલેટ બીજાને વેચી દઈ છેતરપિંડી કરનાર પાસેથી રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોકબજાર સિંધીવાડમાં રહેતા અખીરૂદ્દીન જમાલુદ્દીન સૈયદે આરોપી મોહંમદ અલી મોહંમદ ઈશાક (રહે. ભાગાતળાવ) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ સિંધીવાડ મા. આવેલી મિલકતમાં ફલેટ નં. ૩ વાળો ફલેટ વેચી દીધા બાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ વેચી દીધો હતો. આ અંગે ફરિયાદીને જાણ થતા ફરિયાદીએ પોતાના રૂપિયા પરત માગતા આરોપીએ પૈસાની માંગણી કરશે. તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે લાલગેટ પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






