નર્મદ નગર પાસે વૃધ્ધાના ગળામાંથી ચેઈન તોડાઈ

0
1

સુરત, તા. ૨૭
વૃધ્ધાના ગળામાંથ રૂપિયા ૫૦ હજારની સોનાની ચેઈનની ચીલઝડપ કરી મોપેડ સવાર બે અજાણ્યા યુવકો ફરાર થઈ ગયા હતા. આ ઘટના ઉમરા નર્મદ નગર પાસે બની હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા અઠવાલાઈન્સ નર્મદનગરમાં રહેતા કાંતાબેન કાનજીભાઈ વઘાસિયા બંગલા નં. ૫૨ પાસેથીછ પસાર થતા હતા. ત્યારે મોપેડ સવાર બે અજાણ્યા યુવકો અચાનક ધસી આવી કાન્તાબેન (ઉ.વ. ૭૮)ના ગળામાંથી રૂ. ૫૦ હજારની સોનાની ચેઈન ખેંચી લઈ ગયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY