ગરીબ રથ એક્સ.ટ્રેનમાં મુસાફરી મોંઘી થશરે ; બેડરોલનો ચાર્જ ૨૫ રૂપિયા લાગશે

0
53

ન્યુ દિલ્હી,તા.૧૬
ગરીબો સસ્તા ભાડે વાતાનુકૂલિત ટ્રેનમાં મુસાફરી કરી શકે તે હેતુથી શરૂ કરવામાં આવેલી ગરીબ રથ એક્સપ્રેસની ટિકિટની કિંમત વધી શકે છે. આ ટ્રેનની ટિકિટની કિંમતમાં બેડરોલની કિંમત પણ જાડવામાં આવી શકે છે. અત્યારે મુસાફરોને બેડરોલ માટે અલગથી પૈસા આપવાનો આૅપ્શન મળે છે. બેડરાલનો ચાર્જ ૨૫ રૂપિયા રહેલો છે. આ દરો પણ વધારવામાં આવી શકે છે.
રેલવે એક દશક પહેલા નક્કી કરવામાં આવેલા બેડરોલનાં ૨૫ રૂપિયાનાં ભાડામાં વધારો કરવા પર વિચાર કરી રÌšં છે. જેના કારણે રેલ ભાડામાં વધારો થઇ શકે છે. ગરીબ રથ ટ્રેનની જેમ અન્ય ટ્રેનોમાં પણ બેડરોલની કિંમતોમાં એક દશકમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. સીએજી કાર્યાલયથી એક પત્ર આવવાનાં કારણે આ વિચાર કરવામાં આવી રહ્યો છે.
સીએજીની નોટમાં પુછવામાં આવ્યું હતુ કે ગરીબ રથનાં ભાડાની સમીક્ષા કરવામાં કેમ ના આવી? બેડરોલની કિંમત પણ ટ્રેનનાં ભાડામાં સામેલ કરવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY