વડતાલ,તા.૨૩
પ્રવાસીઓને ગુજરાતમાં લાવવા અને સ્થાનિકોની રોજગારી વધે તે હેતુથી જગ્યાઓને પ્રવાસન બોર્ડમાં સમાવવામાં આવે છે અને તે પછી તેનો વિકાસ કરવામાં આવે છે.
દેવદિવાળીના પાવન પર્વના દિવસે સીએમ વિજય રૂપાણીએ નડિયાદના સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી. જે પછી તેમણે વડતાલને યાત્રાધામ તરીકે જાહેર કર્યું છે. તેમણે શહેરમાં નવા એસટી બસ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કર્યું છે.
મહત્વનું છે કે દેવદિવાળીના દિવસે સંતરામ મહારાજના આશીર્વાદ લીધા હતાં. લોકોનું પણ ધોડાપૂર ઉમટી પડ્યું હતું, ગુજરાતમાં આ પહેલા પ્રસિદ્ધ મંદિરો સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા, ડાકોર, શામળાજી સહિત અનેક મંદિરોને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવી તેનો વિકાસ કરવામાં આવે છે. પ્રવાસીઓને ગુજરાતમાં લાવવા અને સ્થાનિકોની રોજગારી વધે તે હેતુથી જગ્યાઓને પ્રવાસન બોર્ડમાં સમાવવામાં આવે છે અને તે પછી તેનો વિકાસ કરવામાં આવે છે. વડતાલમાં મંદીર સંસ્થાને સીએમની રજત તુલા કરવામાં આવી હતી. સીએમની રજત તુલા ૯૨ કિલો ચાંદીથી કરવામાં આવી છે. આ ચાંદી સીએમએ મંદીર સંચાલિત હોસ્પિટલને અર્પણ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






