બઢતી વિવાદમાં એસવીએનઆઈટી કેમ્પસમાં પ્રોફેસરોના પ્રતિક ધરણા

0
60

સુરત, તા. ૧૭
એસવીએનઆઈટીના પ્રોફેસરોની બઢતી પ્રક્રિયાના મુદ્દે આજે પ્રોફેસરોએ કોલેજ કેમ્પસના વહીવટી અોફિસ પાસે ધરણાં યોજીને વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવ્યો હતો. બઢતીનો વિવાદ ઉકેલવાની વારંવાર માંગણી છતાં સરકારના કહેવાથી અઢતીના અોર્ડરો થતા ન હોય, પ્રોફેસરોએ પ્રશાસન સામે રણશિંગુ ફૂંક્યું છે.
હાલ આ પ્રકરણમાં હાઈકોર્ટમાં છે, ત્યારે આગામી સુનાવણી ૨૪ નવેમ્બરે થશે.
દરમિયાન સરકારના વિવાદાસ્પદ અઘોષિત નિર્ણયના વિરોધમાં આજે પ્રોફેસરોએ પ્રતિક ધરણાં કર્યા હતા. પ્રોફેસરોનો આક્ષેપ છે કે નિયમાનુસાર બઢતી આપવાને બદલે પ્રશાસન યેનકેન પ્રકારે આ બઢતીના અોર્ડરો અટકાવી રાખી અન્યાય કરવામાં આવી રહ્ના છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY