કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છેઃ રૂપાણી

0
89

ગાંધીનગર,
તા.૨/૦૪/૨૦૧૮

આંબેડકરને કોંગ્રેસે ઘણા હેરાન કર્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશવ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપૂર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ મગરના આંસુ સારે છે. રાજ્યમાં બંધની અસર નથી અને કાયદો વ્યવસ્થા અને સલામતીનો સંપૂર્ણ પ્રબંધ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY