સીઆરપીએફમાં ૨૧,૦૦૦,બીએસએફમાં ૧૬૦૦૦ જગ્યાઓ ખાલી અર્ધલશ્કરી દળોમાં ૫૫૦૦૦ જગ્યાઓ ભરવા મોદી સરકારનો આદેશ

0
10

ન્યુ દિલ્હી,તા.૩૧
છ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં પપ૦૦૦ જગ્યાઓ ખાલી છે અને ૧૦૦૦૦ જગ્યાઓ દિલ્હી પોલીસમાં ખાલી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આ જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
દેશના સૌથી મોટા અર્ધ લશ્કરી દળ સીઆરપીએફમાં ર૧૦૦૦ અને બીએસએફમાં ૧૬૦૦૦ જગ્યાઓ ખાલી છે. જેમાં ર૩૩ જગ્યાઓ ડેપ્યુટી કમાન્ડન્ટ અને ૧૪૦ જગ્યાઓ ડીઆઇજી અને કમાન્ડન્ટની ખાલી છે. જયારે દિલ્હી પોલીસમાં ૧૦ર૬૩ જગ્યાઓ ખાલી છે. રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો અને દિલ્હી પોલીસમાં ખાલી જગ્યાઓ, પ્રમોશનો અને ભરતી માટે મળેલી એક બેઠકમાં તેમણે ભરતીની પ્રક્રિયા ઝડપી અને નિશ્ચિત સમય મર્યાદામાં થાય તેના માટેની સ્પેશ્યલ મીકેનીઝમ ઉભી કરવ જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY