એક કરોડની લાંચના કેસમાં દ.કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિને ૧૫ વર્ષ જેલની સજા

0
44

ન્યુ દિલ્હી,તા.૫
દક્ષિણ કોરિયામાં અન્ય એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને જેલની સજા કરવામાં આવી છે. શુક્રવારે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની એક કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ લી યાંગ બકને ૧૫ વર્ષની જેલની સજા ફટાકારી છે. લી યાંગ બક ૨૦૦૮થી લઇને ૨૦૧૩ સુધી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ રહ્યા હતા અને રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેઓ દક્ષિણ કોરિયાની કંપની હુંડાઇ એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શનના સીઈઓ હતા.
લી યાંગ બક પર ૧ કરોડ ડોલરની લાંચ લેવાનો આરોપ છે અને કોર્ટેમાં આ આરોપ સાબિત થયો હોવાથી તેમને ૧૫ વર્ષ કેદની સજા થઈ છે. જાકે તેઓ આ પ્રકારના તમામ આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં લી યાંગ બક અગાઉ પણ ૩ પૂર્વ રાષ્ટ્રપતિઓને જેલની સજા સંભળાવવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY