દહેજની કંપનીમાં માચડા ઉપરથી ૬ કામદારો નીચે પટકાતા ૩ કામદરો ગંભીર

0
43

દહેજ ખાતે આવેલ GFL કંપનીના લેયર કોન્ટ્રાકટમાં કામ કરતા ૬ કામદારો ૧૮ ફૂટની ઊંચાઇએથી પટકાતા ઘાયલ થયા હતા.જેમને તાત્કાલિક સારવાર હેઠળ ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દહેજની GFL કંપનીમાં લેબર કોન્ટ્રાકટમાં કામ કરતા ૯ જેટલા કામદારો કંપનીમાં કામ અર્થે બાંધેલ માંચડા ઉપર (સ્કેફોલ્ડર) છોડવાની કામગીરી કરી રહ્યા હતા.તે દરમિયાન એકાએક માંચડો પલ્ટી મારતા માંચડા પરથી ૬ કામદારો ૧૮ મીટરની ઊંચાઇએથી નીચે પટકાયા હતા.જેમાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.જ્યારે અન્ય ત્રણ રામલાલ રાય, રામ કિશોર કુમાર અને કમલેશ્વર રામ નામના કામદારને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.બનાવ સંદર્ભે દહેજ પોલીસે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY