રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય. જેથી આજ રોજ ઇન્ચા. પો.ઇન્સ. એલ.સી.બી. જે.એમ.ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ યુ.એચ.વસાવા સા.તથા એ.એસ.આઈ મહમદરફીક ચૌહાણ,પો.હે.કો વિરરાજભાઇ પો.કો બાલકૃષ્ન ત્રીવેદી , દિવ્યેશભાઈ સુવા , મહેન્દ્રસિંહ સોલંકી, તથા પો.કો નેહલભાઈ દવે નાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમા જેતપુર સીટી વિસ્તારમા હતા આ દરમ્યાન પો.હેડ.કોન્સ વિરાજભાઈ ધાધલ નાઓને મળેલ બાતમી આધારે જેતપુર સીટી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦૬/૨૦૧૫ આઇ.પી.સી. કલમ 363.366 વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી દિનેશ @ ભગત નાનજીભાઈ તળવાલીયા પટેલ રે.મોરવાડ તા.ભેસાણ જી.જુનાગઢ વાળા ને પકડી પાડી જેતપુર સીટી પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપેલ છે.
એજાજ બોઘાણી :જેતપુર
9825247739
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






