ફરી એકવાર દલિત સાથે (કવચિત)અમાનવીય ગૃનાસ્પદ અત્યાચાર?

0
431

ભાવનગર,
બોટાદ,
ગઢડા તાલુકા
૨૧/૦૩/૨૦૧૮

ગઢડા તાલુકાનાં માંડવધાર ગામે રહેતી દલિત સમાજ દિકરી જે નામે વિલાસબેન વાઘેલા ને તા : -21/03/2018 ના રોજ અજાણીયા સક્ષૌએ અપહરણ કરી દીકરીના માથાના વાળ કાપી નાખી ,માથાની ચામડી ઊતારી નાખી ,એક બાજુનો કાન અને અંગુઠૉ કાપી નાખી રસ્તામાં ફેંકી દીધેલ છે જેની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોય હાલ વી.એસ.હોસ્પિટલ ખાતે ઇમેરજંસિ વોર્ડમાં એડમિટ છે જેમા હજૂસુંધીં પોલિસ દ્રારા કોઈ જ કાર્યવાહી કરવામા આવી નથી તેથી આ વિડિઓ અને ફોટા માનવતાને ખાતર અથવા આપના ઘરે દિકરી હોય તૌ તેની સુરક્ષા ના ભાગરૂપે ખૂબ સેર કરવા નમ્ર વિનંતિ…

લી.નિરંજન મકવાણા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY