દલિતોના ભારત બંધના એલાનની સુરતમાં નહીવત અસર

0
75

સુરત,
તા.૨/૪/૨૦૧૮

દલિત સંગઠન દ્રારા અપાયેલા ભારત બંધના એલાનની સુરતમાં કોઇ અસર જાવા મળી નથી. ધંધો, રોજગાર, ઓફીસ, શાળા તમામ કામ રાબેતા મુજબ ચાલું રહ્યા હતા. દલિત સંગઠનો અને સુરત કોંગ્રેસના કેટલાંક સભ્યોએ રેલી કાઢીને સુરત જિલ્લા કલેકટરને રાષ્ટપતિ સુધી વાત પહોંચાડવા આવેદન પત્ર આપ્યું હતું. સુરતમાં એકદમ શાંતિપઊણ માહોલ હતો. જા કે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરત કોંગ્રેસ અને દલિત સંગઠનોઅ સોમવારે બપોરે સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતુ.રાષ્ટપતિ રામનાથ કોવિંદને લખેલા આવેન પત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં દલિતો પર અત્યાર વધી રહ્યા છે ત્યારે સુપ્રિમ કોર્ટે અનુસુચિત જાતિ જન જાતિ માટે અત્યાચાર ધારા ૧૯૮૯માં સુધારો કરીને જાગવાઇને અર્થહીન બનાવી દીધી છે.એસ.એસટીએકટનો દુરપયોગ થઇ રહ્યો છે તેવી સુપ્રિમ કોર્ટની ટિપ્પણીનો પણ દલિત સમાજ વિરોધ કરી રહ્યો છે.જા કે દલિત સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનની સુરતમાં નહીવત અસર જાવા મળી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY