કડાણા ડેમની જળસપાટીમાં દિવસમાં એક ઇંચ પાણીનો ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા

0
10

મહિસાગર,તા.૭
મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં દર ૨૪ કલાકે એક ઈંચનો ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે મહીસાગર જીલ્લામાં પુરતા પ્રમાણમાં વરસાદ નહી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ખેડૂતોના ડાંગરનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ છે..જાકે બે દિવસ પહેલા પડેલા વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની સપાટી વધી હતી પંરતુ હવે છેલ્લા બે દિવસથી તેમા સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે ડેમમાં પાણીની સપાટી ૧૨૭.૧૩ મીટર હતી જે હાલ ગટીને ૧૨૭.૮ મીટર થઈ છે. જેથી આગામી સમયમાં પાણીની તંગી વર્તાય તેવા સંજાગો ઉભા થયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY